LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Happy Diwali Sal Mubarak

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
એ આજ દિવાળી કાલ દિવાળી
એ આજ દિવાળી કાલ દિવાળી
એમ કરતા તો આયી દિવાળી
ઘરે ઘરે તો થાય દિવાળી
સૌને કરૂ વિશ દિવાળી
Happy Diwali happy New Year
એ મન દુઃખ તમે ભૂલી જજો
હળી મળી હો ભેળા રેજો
નવા વરહ મા સુખી થાજો
હાજા તાજા તમે રેજો
Happy Diwali happy New Year
હે હવાર મા અમે વેલા ઉઠવાના
મા બાપ ના આર્શીવાદ લેવાના
એ આજ દિવાળી કાલ દિવાળી
એમ કરતા તો આયી દિવાળી
ઘરે ઘરે તો થાય દિવાળી
સૌને કરૂ વિશ દિવાળી
Happy Diwali happy New Year
Happy Diwali happy New Year

હે ઇન્સ્ટા ફેસબુક મા અમે સ્ટોરી મુકવાના
સ્ટોરી મા અમે સાલ મુબારક લખવાના
હે વોટસએપ મા સૌના સ્ટેટસ જોવાના
સ્ટેટસ જોઈને અમે wish કરવાના
એ ઘરે ઘરે મળવા જવાના
જય શ્રી કૃષ્ણ અમે કેવાના
કાજુ કતરી મીઠાઈ ખાવાના
ફોન કરી અમે વિશ કરવાના
Happy Diwali happy New Year
Happy Diwali happy New Year

હે રોમ ઘરે આયા ઘણી ખુશીયો રે લાયા
ઘરે ઘરે સૌને રૂડા દીવડા પ્રગટાયા
હે ભાતીગર રંગોળી અમે પુરવાના
રંગોળી મા વેલકમ અમે લખવાના
એ સતના રૂડા વાયરા વાયા
સૌના રે હૈયા હરખાયા
સૌને રે અભિનંદન મારા
પ્રેમ થી રે સૌને કેવાના
Happy Diwali happy New Year
Happy Diwali happy New Year
હે Happy Diwali happy New Year

WRITERS

GUNVANT RAMESH THAKOR

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other