LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Tiger Aave Original

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
હા tiger હા, મારો હાવજ હા

અલ્યા બૂમ પાડી ( અલ્યા બૂમ પાડી)
પછી બજાર ખાલી (પછી બજાર ખાલી)
અલ્યા બૂમ પાડી બજાર મા મારો ભઈ આવે રે મારો હાવજ આવે રે
એનો વટ પડે એના રોલા પડે
એનો વટ પડે રે મારો હાવજ આવે રે
મારો ડોન આવે રે રે રે હા tiger હા
હો ટણી કરવા વાળા હોમે ભઈ એકલો કાફી
ભઈ ને જોઈને લુખ્ખા જાય બધા ભાગી

બાપ બાપ રે કેવાય
બાપ બાપ રે કેવાય
બાપ બાપ રે કહેવાય, બેટા બેટા રે કેવાય મારો ડોન આવે રે
મારો હાવજ આવે રે બાપ બાપ હોતા હૈ
અલ્યા બૂમ પડી બજાર મા મારો ભઈ આવે રે મારો હાવજ આવે રે
જીગર નો કટકો આવે રે
અલ્યા મારો ટાઇગર આવે રે રે રે હા બજાર ખાલી હા

એ તો રાજા શાહી જિંદગી જીવે મારો ભાઈ જીવે મારો ભાઈ
એના નોમ ના સિક્કા ચારે કોર ચર્ચાય ચારે કોર ચર્ચાય
કોર ચર્ચાય
એ બળવા વાળા બળી જાય જાય જાય ચલ
એ બળવા વાળા બળી જાય ખોટા ની બોલતી બંધ થઇ જાય
મારો હાવજ આવે રે મારો ભૈલો આવે રે રે રે
અલ્યા બૂમ પડી બજાર મા મારો ભઈ આવે રે મારો ટાઇગર આવે રે
મારો હાવજ આવે રે, જીગર નો કટકો આવે રે હા કટકા હા

એ તો રૂપિયા મા રમતો છે મારો ભાઈ છે મારો ભાઈ
એના તોલે તો કોઈનું આવે ના કાય એવો મારો ભાઈ
એવો મારો ભાઈ
છપ્પન ની છાતી વાળો ભાઈ
એ છપ્પન ની છાતી વાળો ભાઈ એનો વાળ ના વોંકો થાય
મારો હાવજ આવે રે મારો ડોન આવે રે રે રે
અલ્યા બૂમ પડી બજાર મા મારો ભઈ આવે રે મારો ડોન આવે રે રે રે
હા ડોન હા
મારો હાવજ આવે રે મારો ટાઇગર આવે રે હા ટાઇગર હા
મારા ભૈયો આવે રે મારા હાવજો આવે રે હા હાવજો હા

WRITERS

GUNVANT RAMESH THAKOR

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other