હે બદલાયું ઘણું રે જીવનમાં (જીવનમાં)
પણ આ જાનુંડી ના બદલાણી (ના બદલાણી)
મળ્યો હાચો રે પ્રેમ કિસ્મતમાં (કિસ્મતમાં)
હખ દખમાં એ સાથ નિભાઈ જાણી (સાથ નિભાઈ જાણી)
કે કાલે હતા સાયકલમાં આજે છીએ સ્વિફ્ટમાં
કે કાલે હતા સાયકલમાં આજે ભેળા સ્વિફ્ટમાં
કાલે ભેળા સાયકલમાં આજે છીએ સ્વિફ્ટમાં
મને મારી જાનુડી મળી god gift માં
હે ભણવા ભેળાં જાતાં અમે બેહી એક બસમાં
ભણવા ભેળાં જાતાં અમે બેહી એક બસમાં
મને મારી જાનુડી ત્યાં મળી god gift માં
હો એક જ પાટલીમાં અમે બેહતાં જોડે જોડે
Friend થયા પ્યારમાં પડી ગયા થોડે થોડે
એક જ પાટલીમાં અમે બેહતાં જોડે જોડે
Friend થયા પ્યારમાં પડી ગયા થોડે થોડે
એ મારા માટે નાસ્તો લઈને આવતી એતો રોજ રે ટિફિનમાં
ધ્યોન એવું રાખતી વાલી વસી ગઈ છે દલમાં
મને મારી ચકુડી મળી god gift માં
એ મને મારી જાનુડી મળી god gift માં
હો કોમથી કોક દાડો ઘેર રેવાનું થાય મારે
હું ના જઉં જો નેહાળે તો એ પણ રજા પાડે
અને પાછી ક્લાસમાં કોઈ સોડી જોડે કરવા ના દે વાતો
નોનપણથી જોર જબર અમારો રે નાતો
હો કાલે કેર કરતી એવી આજ પણ એ કરે
ઓના જેવી સોડી મને ચોય ના રે મળે
કાલે કેર કરતી એવી આજ પણ એ કરે
ઓના જેવી સોડી મને ચોય ના રે મળે
અને કે સાયકલમાં હારે હતા હારે છીએ સ્વિફ્ટમાં
સાયકલમાં હારે હતા હારે છીએ સ્વિફ્ટમાં
મને મારી જાનુડી મળી god gift માં
હે આતો સિંહને સિંહણ મળી ગઈ છે god gift માં
હો અમારા સંબંધની વાત ઘરે અમે કરી
ઘરના મોની જ્યાંને ચાર ફેરા લીધા ફરી
હો હો હો ખરેખર હું ખુદને નસીબદાર માનુ
પ્રેમ કર્યો એની હારે થયું પરણવાનું
હો સુખ દુઃખમાં એતો મને support કરનારી
બીજું કોઈ નઈ એતો જાનુડી છે મારી
સુખ દુઃખમાં એતો મને support કરનારી
બીજું કોઈ નઈ એતો wife છે મારી
હે કાલે હતા દખમાં ને આજે છીએ હખમાં
કાલે હતા દખમાં ને આજે છીએ હખમાં
મને મારી જાનુડી મળી goodluck માં
હા મને મારી જાનુડી મળી god gift માં