LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Jivan Ji Nahi Re Java Dau Aaj

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
જીવણજી નઇ રે જવા દઉ આજ
વનમાં રાતલડી રાખુ રે
જીવણજી નઇ રે જવા દઉ આજ
વનમાં રાતલડી રાખુ રે
હે મારા મોર પીછ વાળા શ્યામ
વનમાં રાતલડી રાખુ રે
જીવણજી નઇ રે જવા દઉ આજ
વનમાં રાતલડી રાખુ રે
રાતલડી રાખુ રે

હે મારી નાથની નો શણગાર
એ મારા રુદિયા મારા ખોરે
હે મારી તિલની નો શણગાર
મારા હૈયા મારા કોરે
જીવણજી નઇ રે જવા દઉ આજ
વનમાં રાતલડી રાખુ રે

WRITERS

Aslam, Traditional

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other