નાગર નંદજી ના લાલ નાગર નંદજી ના લાલ
રાસ રમંતાં મારી નથણી ખોવાણી
નાગર નંદજી ના લાલ નાગર નંદજી ના લાલ
રાસ રમંતાં મારી નથણી ખોવાણી
કાન્હા જડી હોય તૌ આલ કાન્હા જડી હોય તૌ આલ
રાસ રમંતાં મારી નથણી ખોવાણી
કાન્હા જડી હોય તૌ આલ કાન્હા જડી હોય તૌ આલ
રાસ રમંતાં મારી નથણી ખોવાણી
નાની નાની નથણી માં માઈ જડેલા હીરા
નાની નાની નથણી માં માઈ જડેલા હીરા
નાની નાની નથણી માં માઈ જડેલા હીરા
નાની નાની નથણી માં માઈ જડેલા હીરા
નથણી આપો ને મારા સુભદ્રા ના વીરા વીરા વીરા
નાગર નંદજી ના લાલ નાગર નંદજી ના લાલ
રાસ રમંતાં મારી નથણી ખોવાણી
નાગર નંદજી ના લાલ નાગર નંદજી ના લાલ
રાસ રમંતાં મારી નથણી ખોવાણી
કાન્હા જડી હોય તૌ આલ કાન્હા જડી હોય તૌ આલ
રાસ રમંતાં મારી નથણી ખોવાણી