ઝાંઝરીયું ઝમક-ઝમક-ઝમક-ઝમક-ઝમક-ઝમક થાય
એક વાગડ દેશ નો બંકો જુવાનીયો
કંઠે ગરજતો જાણે શ્રાવણીયો સાવજડો વરતાય
દલડું ધબક-ધબક ધબક-ધબક ધબક-ધબક થાય
રંગ માં નખરો ઢંગ માં નખરો
રંગ માં નખરો ઢંગ માં નખરો
રૂડ એનું અંગ અંગ માં નખરો
પાતળી કેડ ને ભાર જોબન નો જીરવ્યો ના જીરવાય
ઝાંઝરીયું ઝમક-ઝમક-ઝમક-ઝમક-ઝમક-ઝમક થાય
ઝાંઝરીયું ઝમક-ઝમક-ઝમક-ઝમક-ઝમક-ઝમક થાય