હું તો ગઇ’તી મેળે (મેળે મેળે)
મળી ગયું એની મેળે મેળામાં
જોબન ના રેલામાં, મેળામાં મેળામાં મેળામાં
મેળ મેળાવનાર મેળો (મેળો મેળો)
રંગ રેલાવનાર મેળો (મેળો મેળો)
મેળ મેળાવનાર મેળો (મેળો મેળો)
રંગ રેલાવનાર મેળો (મેળો મેળો)
હે ચિતડું ચકડોળ મારું આમ-તેમ ઘૂમતું
જોબન ના રેલામાં, મેળામાં મેળામાં મેળામાં