મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે
મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે
મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે
મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે
ઘનઘોર ઝરે ચહુ ઓર,મારું મન મોર બની થનગાટ કરે
મારું મન મોર બની થનગાટ કરે
ઘનઘોર ઝરે ચહુ ઓર,મારું મન
મારું મન મોર બની થનગાટ કરે