પેથલપુર માં પાવો વાગ્યો ને મારો
સૂતો સોનલડો જાગ્યો જવાનલાલ
પેથલપુર માં પાવો વાગ્યો ને મારો
સૂતો સોનલડો જાગ્યો જવાનલાલ
હો નેહડો લગાડી હાલ્યો તું મુંબઈ મુંબઈ મોટું શહેર
હો હો નેહડો લગાડી હાલ્યો તું મુંબઈ મુંબઈ મોટું શહેર
તારા વિયોગે અમે અહીં ઝૂરતા ત્યાં તું કરતો લહેર
હવે ઝાઝુ રોકાતો ના જોજે જવાનલાલ
પેથલપુર માં પાવો વાગ્યો ને મારો
સૂતો સોનલડો જાગ્યો જવાનલાલ