LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Rona Bajarma Farya Kare

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
મહેનતથી ખાવું ને ઈજ્જતથી જીવવું
વગર વાંકે કોઈને ના નડવું
મહેનતથી ખાવું ને ઈજ્જતથી જીવવું
વગર વાંકે કોઈને ના નડવું
સામા પડે તો પૂરું થઈ જાય
હિસાબ ના ચોપડા ક્લોઝ થઈ જાય
હામા પડે તો પૂરું થઈ જાય
હિસાબ ના ચોપડા ક્લોઝ થઈ જાય
પછી દુનિયા ગોત્યા કરે
બળવા વાળા બળ્યા કરે
રોણા બજારમાં ફર્યા કરે
બળવા વાળા બળ્યા કરે
રોણા બજારમાં ફર્યા કરે

દેખાવે ભોળા, હાવ સિમ્પલ ને સાદા
દેખાવે ભોળા, હાવ સિમ્પલ ને સાદા
બંદા છે આપણી નગરી ના રાજા
યારો ના યાર વાળા બંકા ગુજરાત ના
ચર્ચા છે આપણી આખા જગતમાં

મર્દ મૂછાળો એકલો જ આવે
રંગીલો રાણો દુનિયા ઝુકાવે
મર્દ મૂછાળો એકલો જ આવે
રંગીલો રાણો દુનિયા ઝુકાવે
ભર બજારે ભડાકા કરે
બળવા વાળા બળ્યા કરે
રોણા બજારમાં ફર્યા કરે
બળવા વાળા બળ્યા કરે
રોણા બજારમાં ફર્યા કરે

એક વાર બોલે પછી બીજું ના બોલે
એક વાર બોલે પછી બીજું ના બોલે
ભાઈ ની હાંકે આખી દુનિયા ડોલે
જીગરમાં દમ ને અલગ છે અંદાજ
આખી દુનિયામાં છે રાણા ના રાજ
ગમે એવી ટોપ હોય લડી રે લેવું
વેરીઓની વચ્ચે હોહરા પડવું
ગમે એવી ટોપ હોય લડી રે લેવું
વેરીઓની વચ્ચે હોહરા પડવું
પછી દુનિયા સલામ ભરે
હે ઓ બળવા વાળા બળ્યા કરે
રોણા બજારમાં ફર્યા કરે
મહેનતથી ખાવું ને ઈજ્જતથી જીવવું
વગર વાંકે કોઈને ના નડવું
સામા પડે તો પૂરું થઈ જાય
હિસાબ ના ચોપડા ક્લોઝ થઈ જાય
હામા પડે તો પૂરું થઈ જાય
હિસાબ ના ચોપડા ક્લોઝ થઈ જાય
પછી દુનિયા ગોત્યા કરે
બળવા વાળા બળ્યા કરે
રોણા બજારમાં ફર્યા કરે
બળવા વાળા બળ્યા કરે
રોણા બજારમાં ફર્યા કરે
રોણા બજારમાં ફર્યા કરે
રોણા બજારમાં ફર્યા કરે

WRITERS

AJAY VAGHESHWARI, SATISH DALVADI

PUBLISHERS

Lyrics © IPRS, MUSIC SERVICES, INC.

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other