હે માનો ગરબો રે, રમે રાજને દરબાર
હે માનો ગરબો રે, રમે રાજને દરબાર
હે રમતો ભમતો રે આવ્યો કુંભારીને દ્વાર
રમતો ભમતો રે આવ્યો કુંભારીને દ્વાર
હે એલી કુંભારીની નાર તું તો સુતી હોય તો જાગ
એલી કુંભારીની નાર તું તો સુતી હોય તો જાગ
હે માને ગરબે રે રૂડા કોડિયાં મેલાવ
માને ગરબે રે રૂડા કોડિયાં મેલાવ
હે માનો ગરબો રે, રમે રાજને દરબાર
માનો ગરબો રે, રમે રાજને દરબાર
માનો ગરબો રે, રમે રાજને દરબાર
માનો ગરબો રે, રમે રાજને દરબાર
હે રમતો ભમતો રે આવ્યો કુંભારીને દ્વાર
રમતો ભમતો રે આવ્યો કુંભારીને દ્વાર
હે એલી કુંભારીની નાર તું તો સુતી હોય તો જાગ
એલી કુંભારીની નાર તું તો સુતી હોય તો જાગ
હે માને ગરબે રે રૂડા કોડિયાં મેલાવ
માને ગરબે રે રૂડા કોડિયાં મેલાવ
હે માનો ગરબો રે, રમે રાજને દરબાર
માનો ગરબો રે, રમે રાજને દરબાર