કદી ભૂલતી ના મને આ કદી છોડતી ના મને
કદી ભૂલતી ના મને આ કદી છોડતી ના મને
કદી ભૂલતી ના મને કદી છોડતી ના મને
હો તને મારા હાચે હાચા પ્રેમ ની સોગંદ છે
હો ધડકે છે દિલ મારુ તું તો એની ધડકન છે
હો કદી ભૂલતી ના મને કદી છોડતી ના મને
હો તને મારા હાચે હાચા પ્રેમ ની સોગંદ છે
હો હો ધડકે છે દિલ મારુ તું તો એની ધડકન છે
તું ઝીંદગી તું બંદગી મારા આ દિલ ને તું ગમતી
હો તુજ થી દૂર રહેવું નથી રોમે રોમ માં મારા તું રમતી
હો તારા વગર છે નકામી ઝીંદગી
તને મારા હાચે હાચા પ્રેમ ની સોગંદ છે
હોહો ધડકે છે દિલ મારુ તું તો એની ધડકન છે
તું આશિકી તું દિલગી મારા આ દિલ માં તું છેવસી
હો તું છે હસી તું છે ખુશી ઓરે સનમ મને ના છોડતી
હો જન્મો જન્મની આ બાંધી પ્રીતડી
જન્મો જન્મની આ બાંધી પ્રીતડી
હો તને મારા હાચે હાચા પ્રેમ ની સોગંદ છે
હો હો ધડકે છે દિલ મારુ તું તો એની ધડકન છે
કદી ભૂલતી ના મને કદી છોડતી ના મને
કદી ભૂલતી ના મને કદી છોડતી ના મને
કદી ભૂલતી ના મને કદી છોડતી ના મને
હો તને મારા હાચે હાચા પ્રેમ ની સોગંદ છે
હહો ધડકે છે દિલ મારુ તું તો એની ધડકન છે
હો તને મારા હાચે હાચા પ્રેમ ની સોગંદ છે