LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Jya Jovo Tya Bewafa Nu Nam Lofi Mix

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
હો મતલબી દુનિયામાં હવે વફાનું શું કામ
મતલબી દુનિયામાં હવે વફાનું શું કામ
જ્યાં જોવું ત્યાં બેવફાનું નામ

હો મતલબી દુનિયામાં હવે વફાનું શું કામ
મતલબી દુનિયામાં હવે વફાનું શું કામ
જ્યાં જોવું ત્યાં બેવફાનું નામ

ના મળે ક્યાંય સાચો હવે સાથી મારા યાર
તુટેલા દિલને કોઈ નથી સમજતું મારા યાર
જ્યાં જોવું ત્યાં બેવફાનું નામ
હો જ્યાં જોવું ત્યાં બેવફાનું નામ

હો થયો જયારે પ્યાર ત્યારે વાતો જુદી હતી
મળ્યા પછી જીંદગી એના નામે મેં કરી હતી

હો એની ખુશીમાં મારી ખુશીયો ભરી હતી
એના મારા પ્રેમની કહાની જુદી હતી

હો પ્રેમની સફરમાં અજનબી બની ગયા
પ્રેમની સફરમાં અજનબી બની ગયા
દિલથી એના કરી ગઈ બાકાત
હો દિલથી એના કરી ગઈ બાકાત

બોબી બોબી please મારી વાત સાંભળ
મારાથી ભૂલ થઈ ગઈ હું પેલા આનંદ ની વાતો માં આવી ગઈ હતી
મને માફ કરી દે હું તને ખુબ જ પ્રેમ કરું છું
ચલ હટ, બેવકૂફ તારા જેવી વ્યક્તિ તારી મારી સાથે રેહવાની ઔકાત નથી
બ્રે ક અપ

હો ના રહેમ કરી ના શરમ કરી
બરબાદ કરવામાં કસર તે ના છોડી
હો યાદ આવે જયારે એની લાગે ઝેર જિંદગાની
વહી જાય ત્યારે જોને મારી આંખે પાણી પાણી

હો અદેખી દુનિયામાં અજનબી છે વફા
અદેખી દુનિયામાં અજનબી છે વફા
જ્યાં જોવું ત્યાં બેવફાનું નામ
હો જ્યાં જોવું ત્યાં બેવફાનું નામ
હો જ્યાં જોવું ત્યાં બેવફાનું નામ (Dj Hari Hari)

WRITERS

ASHOK THAKUR

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other