LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Amari Taklifo Kya Koine Samjay Chhe

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
હો અમારી તકલીફો ક્યાં કોઈને સમજાય છે

હો અમારી તકલીફો ક્યાં કોઈને સમજાય છે
અમારી તકલીફો ક્યાં કોઈને સમજાય છે
હસતા રાખુ હોઠ ત્યાં આંખો રડી જાય છે
હસતા રાખુ હોઠ ત્યાં આંખો રડી જાય છે
હો અમારી તકલીફો ક્યાં કોઈને સમજાય છે
અમારી તકલીફો ક્યાં કોઈને સમજાય છે

પેલા એ ખાસ બન્યા પછી એ શ્વાસ બન્યા
મારી ગયા ઠોકર એતો અમે દેવદાસ બન્યા
પાગલ પ્રેમી હતા દર્દી દિલના બન્યા
ફરેબી નિકળ્યા એતો જેને મૈં પોતાના ગણ્યા
એ વિશ્વાસનુ કેવુ અહીં ખુન થઈ જાય છે
વિશ્વાસનુ કેવુ અહીં ખુન થઈ જાય છે
અમારી તકલીફો ક્યાં કોઈને સમજાય છે
અમારી તકલીફો ક્યાં કોઈને સમજાય છે

ચાહત તુટી રે ગઈ ધીરજ ખુટી રે ગઈ
આજ મને લાગ્યુ રે એવુ કિસ્મત ફુટી રે ગઈ
જખમ મળ્યા છે એવા નથી કોઈ કહેવા જેવા
પોતાના જ લુંટે ત્યારે દોષ જઈ કોને રે દેવા
હો દુશ્મનથી હિણા કામ દોસ્ત કરી જાય છે
દુશ્મનથી હિણા કામ દોસ્ત કરી જાય છે
અમારી તકલીફો ક્યાં કોઈને સમજાય છે
અમારી તકલીફો ક્યાં કોઈને સમજાય છે
હસતા રાખુ હોઠ ત્યાં આંખો રડી જાય છે
હસતા રાખુ હોઠ ત્યાં આંખો રડી જાય છે
અમારી તકલીફો ક્યાં કોઈને સમજાય છે
અમારી તકલીફો ક્યાં કોઈને સમજાય છે

WRITERS

BALDEVSINH MANSINH CHAUHAN

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other