તારા જેવો ખેલ કરતા મને એવુ નો આવડે
આવો જુઠ્ઠો પ્રેમ કરતા મને એવુ નો આવડે
હે ના આવડે ના આવડે તારા જેવુ મને ના આવડે 2
મને એવુ નો આવડે મને તો પ્રેમ કરતા જ આવડે
મને તારા જેવો દગો કરતા નો આવડે..
દિલ સાથે દગો કરતા મને એવુ ના આવડે
પારકાને હગો કરતા મને એવુ નો આવડે
તેરા હસના ભી જુઠ તેરા રોના ભી જુઠ
તેરે વાદે ભી જુઠ વો ઈરાદે ભી જુઠ
મૈને પ્યાર તુજકો કીયા સચમુચ
પર ક્યા થા પતા તેરા પ્યાર ભી હૈ જુઠ
આવી જુઠ્ઠી સોગન ખાતા મને એવુ ના આવડે
હાચા પ્રેમીને રોવડાવતા મને એવુ નો આવડે
હે ના આવડે ના આવડે તારા જેવુ મને ના આવડે 2
મને પ્રેમ કરતા આવડે આમ રમત રમતા નો આવડે
આવુ પ્રેમનુ નાટક કરતા મને એવુ નો આવડે
મીઠી વાતોમા ભરમાવતા મને એવુ નો આવડે
પ્રેમ થા હી નહી તો જતાયા હી ક્યુ
પ્રેમ કરના મુજે યુ શિખાયા હી ક્યુ
સુખ ચૈન લુટ કે યુ સતાયા હી ક્યુ
દર્દ દે કે દિલકો યુ જલાયા હી ક્યુ
પ્રેમ ભરેલુ દિલ તોડતા મને એવુ ના આવડે
મઝધારે સાથ છોડતા મને એવુ ના આવડે
હે ના આવડે ના આવડે તારા જેવુ મને ના આવડે 2
હવે મોત આવવુ હોય તો આવી જાય
મને યાદોમાં જીવતા આવડે તારી જેમ ભુલતા નો આવડે
બરબાદ બદનામ કરતા મને એવુ નો આવડે
જમ પેલા જીવ લેતા મને એવુ નો આવડે
મને એવુ નો આવડે.. મનેતો પ્રેમ કરતા જ આવડે