LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Amba Aavo To Ramiye

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
હે અંબા આવો તો રમીએ
અંબા આવો તો રમીએ
હે અમને રમતા ના આવડે
અમને રમતા ના આવડે
હો અમને રમી ને બતાવરે
અમને રમી ને બતાવરે
હો ચુંદડી ની જોડ છે, મહી મારો ભાગ છે
મેં બોલાવી કેમ ના આવે
એટલો મારો વાક છે .
હે બહુચરમાં આવો તો રમીએ
બહુચરમાં આવો તો રમીએ
હો આસા પુરા આવો તો રમીયે

હે ચામુંડે હે આ મોં તો રમીયે
હે ચામુંડે હે આ મોં તો રમીયે
હે અમને રમતા ના આવડે
અમને રમતા ના આવડે
અમને રમી ને બતાવરે
અમને રમી ને બતાવરે
હો ચુંદડી ની જોડ છે, મહી મારો ભાગ છે
મેં બોલાવી કેમ ના આવે
કેટલો મારો વાંક સે
આજ શક્તિ આ વો તો રમીયે
આજ શક્તિ આ વો તો રમીયે
હે બુધ ભાવની આવો તો રમીયે

WRITERS

Edwin Anthony Vaz, Traditional

PUBLISHERS

Lyrics © IPRS, Sony/ATV Music Publishing LLC

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other