LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Tara Pagnu Payal Thavani

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
બસ ઈચ્છા છે એક દીવાની
બસ ઈચ્છા છે એક દીવાની
તારા પગ નું
તારા પગ નું પાયલ થાવાની
તારા પગ નું પાયલ થાવાની
આ રૂપ ને જવાની
આ રૂપ ને જવાની
દિલ ને આદત છે ઘાયલ થાવાની
તારા પગ નું પાયલ થાવાની

મારા 'ઇશ્ક નું પાગલપન છે, કે જાદૂ તારા જોબન માં છે
મારા 'ઇશ્ક નું પાગલપન છે, કે જાદૂ તારા જોબન માં છે
તારી આઁચ માં જલવાની
મારી આદત છે કાયલ થાવાની
તારા પગ નું પાયલ થાવાની

હુસ્ન ની ફિતરત બે-રહમ છે, કે આ તારા રૂપ નો અહમ છે
હુસ્ન ની ફિતરત બે-રહમ છે, કે આ તારા રૂપ નો અહમ છે
આ દુઃખ ને પીવાની
નયન ને આદત છે બોઝલ થાવાની
તારા પગ નું પાયલ થાવાની

ફૂલોં માં રંગ ક્યાં છે બધાં, એ રંગીની તો છે ભઁવરા ની
ફૂલોં માં રંગ ક્યાં છે બધાં, એ રંગીની તો છે ભઁવરા ની
બસ ઈચ્છા છે એક મારી
તારા નૈન નું કાજલ થાવાની
તારા પગ નું પાયલ થાવાની
બસ ઈચ્છા છે એક દીવાની
બસ ઈચ્છા છે એક દીવાની
તારા પગ નું પાયલ થાવાની
તારા પગ નું પાયલ થાવાની

WRITERS

MAHENDRA DHIRAJLAL KAMDAR

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other