LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Khel Khel Re Bhavani Maa

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ખેલ ખેલ રે ભવાની મા, જય જય અંબે મા
ખેલ ખેલ રે ભવાની મા, જય જય અંબે મા
હે જય જય અંબે મા માડી જય જય અંબે મા
જય જય અંબે મા માડી જય જય અંબે મા
ખેલ ખેલ રે ભવાની મા, જય જય અંબે મા
ખેલ ખેલ રે ભવાની મા, જય જય અંબે મા

હે માં ની કુંભારી પતવાતા
હે માં ની કુંભારી પતવાતા
માં ની સુખની મતવાલા
માં ની સુખની મતવાલા
હે કટુઆ કટુક લઇ ને આવે રે જય જય અંબે માં
હે કટુઆ કટુક લઇ ને આવે રે જય જય અંબે માં

હે માં ને સોનીડા પતવાલા
માં ને સોનીડા પતવાલા
હે માં ને વેપારી પતવાળા
માં ને વેપારી પતવાળા
હે ઓર ઝૂમડા લઇ આવે રે
જય જય અંબે માં
હે ઓર ઝૂમડા લઇ આવે રે
જય જય અંબે માં
ખેલ ખેલ રે ભવાની મા, જય જય અંબે મા
હે જય જય અંબે મા માડી જય જય અંબે મા
ખેલ ખેલ રે ભવાની મા, જય જય અંબે મા
ખેલ ખેલ રે ભવાની મા, જય જય અંબે મા

WRITERS

GIRISH MEHTA

PUBLISHERS

Lyrics © Sentric Music, Shemaroo Entertainment Limited

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other