LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Saajna

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
અટકેલું ને ભટકેલું કોઈ વાદળ હું
મસ્તાના વાયરા ની લહેરખી છે તું
હોઠે રોકાઈ જતી કોઈ વાત હું
ખળખળ ઝરણાના ગીતો જેવી છે તું
માટીની ભીની ભીની પહેલી ખુશ્બૂ જેવો કોઈ અહેસાસ છે
પહેલી નજરમાં પહેલી વાર દિલને ગમ્યું કોઈ ખાસ છે
પ્રેમની પહેલી કબૂલાત થવા દે ને
રજૂઆત થવા દે ને સાજના
દિલથી દિલોની મુલાકાત થવા દે ને
શરૂઆત થવા દે ને સાજના
ઓ ઓહો ઓહ ઓહો ઓહ ઓહ
ઓ ઓહો ઓહ ઓહો ઓહ ઓહ
ઓ ઓહો ઓહ ઓહો ઓહ ઓહ
ઓ ઓહો ઓહ ઓહ ઓહો ઓહ ઓહ
તારા જ સપનાઓ, તારા ખયાલોમાં
મન મારું ખેંચાયું અટવાયું તારામાં
તારી ઝુકેલી નજરમાં વસું છું હું
તારું યે હૈયું ખોવાયું છે મારામાં
હાલત છે જે મારી
તારી યે એ જ હાલત છે
હવે તો નામ કોઈ એને દઈ દે
માટીની ભીની ભીની પહેલી ખુશ્બૂ જેવો કોઈ અહેસાસ છે
પહેલી નજરમાં પહેલી વાર દિલને ગમ્યું કોઈ ખાસ છે
પ્રેમની પહેલી કબૂલાત થવા દે ને
રજૂઆત થવા દે ને સાજના
દિલથી દિલોની મુલાકાત થવા દે ને
શરૂઆત થવા દે ને સાજના
પ્રેમની પહેલી કબૂલાત થવા દે ને
રજૂઆત થવા દે ને સાજના
દિલથી દિલોની મુલાકાત થવા દે ને
શરૂઆત થવા દે ને સાજના

WRITERS

Kumaar, Falak Shabbir

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other