LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Madi Tara Mandiriye Re Ghughara

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
હે માડી તારા મંદિરીયે રે ઘૂઘરા ધમકે છે
માડી તારા મંદિરીયે રે ઘૂઘરા ધમકે છે
હે, ધમકે છે ધમકે છે કે ઘૂઘરા ધમકે છે
ધમકે છે ધમકે છે કે ઘૂઘરા ધમકે છે
હે માડી તારા મંદિરીયે રે ઘૂઘરા ઘમકે છે
માડી તારા મંદિરીયે રે ઘૂઘરા ઘમકે છે

હે લાવી લાવી હું ગરબા રે ઘૂઘરા ધમકે છે
લાવી લાવી હું ગરબા રે ઘૂઘરા ધમકે છે
હે માં મોઠેયા મેં બીવડા રે ઘૂઘરા ધમકે છે
હે માં મોઠેયા મેં બીવડા રે ઘૂઘરા ધમકે છે
હે, ધમકે છે ધમકે છે કે ઘૂઘરા ધમકે છે
ધમકે છે ધમકે છે કે ઘૂઘરા ધમકે છે
હે માડી તારા મંદિરીયે રે ઘૂઘરા ઘમકે છે
માડી તારા મંદિરીયે રે ઘૂઘરા ઘમકે છે

WRITERS

Tradititional

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other