LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Sahiba Tara Vina

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
એક પગલી હતી જે પાગલ બનાવી ગઈ
આંખોમાં દર્દ દઈ આંશુ એ દેતી ગઈ
એક પગલી હતી જે પાગલ બનાવી ગઈ
આંખોમાં દર્દ દઈ આંશુ એ દેતી ગઈ
આંશુ એ દેતી ગઈ

તારા વિના કેમ જીવીશું
પળ પળ અમે મરીશું
સાહિબા તારા વિના
હાય સાહિબા તારા વિના
હે તારા વિના કેમ જીવીશું
પળ પળ અમે મરીશું
પ્રીતમ તારા વિના
હાય પ્રીતમ તારા વિના
તું જાણે છે હાલત મારી ફરિયાદ કરું કોને તારી
વીતી રાત્યું રે અંધારી
પ્રીતમ તારા વિના
હાય પ્રીતમ તારા વિના

શું મજબુરી કેમ થઈ આ દુરી
કોઈનો વાંક નતો રે

હો પ્રીત અધુરી જીવું જુરી જુરી
આ જીવડો ના રહેતો રે
તું પ્રીત હતી મનમીત હતી
દુનિયાની કેવી આ રીત હતી
આ જગની જીત હતી

તારા વિના કેમ જીવીશું
પળ પળ અમે મરીશું
સાહિબા તારા વિના
હાય સાહિબા તારા વિના
હે તારા વિના કેમ જીવીશું
પળ પળ અમે મરીશું
પ્રીતમ તારા વિના
હાય પ્રીતમ તારા વિના

આંખોમાં તું મારા શ્વાસોમાં તું
રઝ રઝમાં તું વસે

ધડકનમાં તું મારા તન મન માં તું
આ જનમારો કેમ રે જાશે
તું જ મારી સવાર તું જ મારી સાંજ
એક મારા દિલને બસ તારી જ આશ
બસ તારી જ આશ

હે તારા વિના કેમ જીવીશું
પળ પળ અમે મરીશું
સાહિબા તારા વિના
હાય સાહિબા તારા વિના
હે તારા વિના કેમ જીવીશું
પળ પળ અમે મરીશું
પ્રીતમ તારા વિના
હાય પ્રીતમ તારા વિના

WRITERS

Dev Pagli, Amit Barot

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other