LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Uno Uno Rotlo

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
યો યો દેવ પગલી
ઉનો ઉનો ઉનો ઉનો એ ઉનો ઉનો રોટલો ને રોટલા માં ઘી
ઉનો ઉનો રોટલો ને રોટલા માં ઘી
મારા કલેજા નો બર્થડે દારુ પીવો એટલો પી
મારા હાવજ નો બર્થડે દારુ પીવો એટલો પી પી

હે દારુ ના પીવે તો તારી હાહુ ના હમ છે
હાહુ ના હોય તો તારી ચકુડી ના હમ છે
હમ છે હમ છે હમ છે
ઉનો ઉનો ઉનો ઉનો એ ઉનો ઉનો રોટલો ને રોટલા માં ઘી
ઉનો ઉનો રોટલો ને રોટલા માં ઘી
મારા ભાઈબંધ નો બર્થડે દારુ પીવો એટલો પી પી (હોય હોય હોય )
એ મારા દોસ્તાર નો બર્થડે દારુ પીવો એટલો પી પી પી પી
હોય હોય હોય હોય
એ બાજરી ના પુડા લાવી બંધાવો રે માળો
ચાર પોચ મહુડા લાવી દારુડો રે ગાળો ગાળો
અરે દેશી કરો કેન્સલ ને મંગાવો વિદેશી
દસ બાર પેક મારી થઈ જાઓ એંસી એંસી
એંસી એંસી
ના પીવે દારુ તો બૈરી ના હમ છે
બૈરી ના હોય તો તારી ચકુડી ના હમ છે
ચકુડી ના હમ છે
ઉનો ઉનો ઉનો ઉનો એ ઉનો ઉનો રોટલો ને રોટલા માં ઘી
ઉનો ઉનો રોટલો ને રોટલા માં ઘી
મારા જીગરીયા નો બર્થડે દારુ પીવો એટલો પી

અલ્યા દિવ દમણ ગોવા મારે નથી જાઉ આબુ
ઝિંદાબાદ આપડુ ધમા ભાઈ નુ ધાબુ ધાબુ
એ સુમડી માં પીવાનું ભઈલા સુમડી માં રેવાનુ
કોઈ પૂછે કેટલું પીધુ તો કેવાનું
એ ભાઈ ખોટા સવાલ નાઈ કરવાના
દઉં તો વિયાય ફુલ પિયાય
અલા એક નંબર વાત કરી લિયા
ના પીવે દારુ તો બૈરી ના હમ છે
બૈરી ના હોય તો તારી ચકુડી ના હમ છે
ચકુડી ના હમ છે
ઉનો ઉનો ઉનો ઉનો એ ઉનો ઉનો રોટલો ને રોટલા માં ઘી
ઉનો ઉનો રોટલો ને રોટલા માં ઘી
મારા આદિ નો રે બર્થડે દારુ પીવો એટલો પી
ઓ મારા અક્ષુ નો રે બર્થડે દારુ પીવો એટલો પી પી
હે મારી બહેનપણી નો બર્થડે દારુ પીવો એટલો પી
મારા કલેજા નો બર્થડે દારુ પીવો એટલો પી
હે મારા પગલી નો રે બર્થડે દારુ પીવો એટલો પી (હા આ આ આ )

WRITERS

Dev Pagli, Satish Dalvadi

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other