LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Ekvaar Malva To Aav

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
છેલ્લે છેલ્લે એકવાર મળવા તું આય
છેલ્લે છેલ્લે એકવાર મળવા તું આય
છેલ્લે છેલ્લે એકવાર મળવા તું આય
અમે કરશુ તારો ઇન્તજાર
પછી મળાશે કે નઈ જાનુ મળાશે કે નઈ
પછી મળાશે કે નઈ દિકુ મળાશે કે નઈ
મુખ તારું એકવાર બતાવા ને આવ
મુખ તારું એકવાર બતાવા ને આવ
અમે કરશુ તારો ઇન્તજાર
પછી મળાશે કે નઈ જાનુ મળાશે કે નઈ
હો પછી મળાશે કે નઈ દિકુ મળાશે કે નઈ દિકુ
છેલ્લે છેલ્લે એકવાર મળવા તું આય

વાંચી કંકોત્રી લાગ્યો દિલ માં મોટો ઝટકો
બીજા ને પરણે મારા કાળજા નો કટકો
વાંચી કંકોત્રી લાગ્યો દિલ માં મોટો ઝટકો
બીજા ને પરણે મારા કાળજા નો કટકો
શું થઈશે ભૂલ મારી કેવાને આય
કેવાને આય કેવાને આય
કેવાને આય કેવાને આય
જાનુ છું થઈશે ભૂલ મારી કેવાને આય
શું થઈશે ભૂલ દિકુ કેવાને આય
અમે કરશુ તારો ઇન્તજાર
પછી મળાશે કે નઈ જાનુ મળાશે કે નઈ
ઓ પછી મળાશે કે નઈ દિકુ મળાશે કે નઈ
હે છેલ્લે છેલ્લે એકવાર મળવા ને આય

હો તારા વગર નઈ જીવાશે એકલું
એના કરતા તો પછી મોત લાગે વાલુ
તારા વગર નઈ જીવાશે એકલું
એના કરતા તો મને મોત લાગે વાલુ
હે આખરી છે સ્વાસ હૂંફ દેવા ને આય
દેવા ને આય દેવા ને આય
આખરી છે સ્વાસ હૂંફ દેવા ને આય
આખરી છે સ્વાસ હૂંફ દેવા ને આય
અમે કરશુ તારો ઇન્તજાર
પછી મળાશે કે નહિ જાનુ મળાશે કે નઈ
પછી મળાશે કે નહિ દિકુ મળાશે કે નઈ
હો છેલ્લે છેલ્લે એકવાર મળવા ને આય
છેલ્લે છેલ્લે એકવાર મળવા ને આય
અમે કરશુ તારો ઇન્તજાર
પછી મળાશે કે નહિ જાનુ મળાશે કે નઈ જાનુ
હો પછી મળાશે કે નહિ દિકુ મળાશે કે નઈ
પછી મળાશે કે નહિ ચકુ મળાશે કે નઈ

WRITERS

P P Baria

PUBLISHERS

Lyrics © Universal Music Publishing Group

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other