LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Sasriye Shu Kesho

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ધવલ મારે તારી એક વાત કહેવી હતી
હા બોલ
મારા લગન બીજી નક્કી થઇ ગયા છે
તું હવે મનને ભૂલી જશે
હું તો તને ભૂલી જઈશ પણ આનું છું કરીશ

એ શું કરશો? જાનુ શું કરશો
હાહરીએ જઈને જવાબ શું આપશો
શું કરશો? જાનુ શું કરશો
હાહરીએ જઈને જવાબ શું આપશો
એ હાથે જાનુ લવરનું નોમ રે લખાયું
ઘરવાળો પૂછે શું કેશો
એ હવે થોડા દાડામાં લગન રે લેવાશે
હાહરીએ જવાબ શું આપશો

એ હે જોજે મારા લીધે હગુ ના તુટી જાય
તારો ઘરસંસાર વેરવિખેર ના થાય
એ હાથે જાનુ લવરનું નોમ રે લખાયું
ઘરવાળો પૂછે શું કેશો
હો હાહરીએ જઈને જવાબ શું આપશો

હે નોમ જોઈને જાનુ લાગશો રે રડવા
ઘરવાળો નોમ જોઈ બોલ બોલસે તન કડવા
અરે અરે રે નોમ જોઈને જાનુ લાગશો રે રડવા
ઘરવાળો નોમ જોઈ બોલ બોલસે તન કડવા
એ હે આતો લફરાંવાળી છે એવું કહી ના જાય
તારા બાપની આબરૂને વેણના ચઢી જાય
એ કેશે કોના લવમાં છો લપટોણા
જવાબ એનો શું આપશો
હો હાહરીએ જવાબ શું આલશો

એ થાશો બદનોમ ખોટા હાહરીએ જઈને
કેતા ના નોમ મારુ આબરૂ તમે કોઈને
અરે અરે રે થાશો બદનોમ ખોટા હાહરીએ જઈને
કેતા ના નોમ મારુ આબરૂ તમે કોઈને
હે હે કુટુંબ માટે નબી છે એવું ના કહી જાય
નોતું ધાયું એવું અણધાયું ના થાય
હે આવ્યા દાડા જુદા રહીને જીવવાના
જીવન હવે ચમ જીવશું
હો જીવન તમે ચમ જીવશો
એ હાથે ધવલ બારોટ નું નોમ ચીતરાયું
તારો ધણી પૂછે શું કેશો
ઘરવાળો પૂછે શું કેશો
હાહરીએ જવાબ શું આલશો

WRITERS

Ravi Sureshbhai Nagar, Hitesh Raval, Rahulkumar Dineshbhai Nadiya

PUBLISHERS

Lyrics © IPRS, Sony/ATV Music Publishing LLC

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other