LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Phone Ma Taro Foto Joyo

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
એ ફોનમા તારો ફોટો જોયો મમ્મી પુછે કોણ છે
હે ફોનમા તારો ફોટો જોયો મમ્મી પુછે કોણ છે
હે ફોન તારો waiting આવે ઘડી ઘડી message આવે
ફોન તારો waiting આવે ઘડી ઘડી message આવે
મને લાગે કે તારા પપ્પા ને બધીયે તારી જોણ છે
જોયો જોયો ફોનમાં તારો ફોટો જોયો મમ્મી પુછે કોણ છે

હે બહાર ગ્યાતા પપ્પા મારા આયા થોડા late
જોઈ ગયા કરતા મને તારી જોડે ચેટ
હે પપ્પા કે છે જઈ મમ્મીને થઈ છે અડધી રાત
કોની જોડે કરતો હશે આટલા મોડા વાત
હે નોમ લઉ તું લમણો ટૂટે નક મારો ફોન ફુટે
નોમ લઉ તું લમણો ટૂટે નક મારો ફોન ફુટે
મમ્મી માથે પપ્પાનું તો બહુ ભારે દબાણ છે
હે ફોનમા તારો ફોટો જોયો મમ્મી પુછે કોણ છે

હે બકા પ્રેમમાં આવું થાવાનું ના મફતમાં ચોઈ મળતું
હે દિલ દીધું તો દુઃખી થાવાનું ના મફતમાં ચોઈ મળતું
અરે ના મફતમાં ચોઈ મળતું

હો ચમ કરી હું દિલની વાત મમ્મીને બતાવું
ગુસ્સા વાળા પપ્પા મારા ચમ કરીને કહેવું
હો ધરમસંકટ મારે જવાબ તો શું દેવો
પ્યાર કરી જાનુ હું તો ફસાઈ ગયો કેવો
હે કહેવા જવ તો કહી ના શકું તારા વગર રહી ના શકું
કહેવા જવ તો કહી ના શકું તારા વગર રહી ના શકું
મમ્મી પુછે કહીદે બેટા હોમે વાળું કોણ છે
એ ફોનમા તારો ફોટો જોયો મમ્મી પુછે કોણ છે

હે બધું થઈ જાશે સારું રે ટેંશન ના કરતો
નોમ લઈ લેજે મારુ રે ટેંશન ના કરતો

હું કહી દઉં છું મમ્મીને તું લોચા ના કરતી
હે નોમ લઈ લઉં છું તારું રે તું લોચા ના કરતી

WRITERS

DHAVAL KAPADIA, MANU RABARI

PUBLISHERS

Lyrics © MUSIC SERVICES, INC.

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other