LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Shyam Tara Taal Par

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
શામળો રંગ તારો રાતને ઘેલી કરે
રાસ રમે ચાંદો ને ઝૂમે સિતારા
વૃંદાવનમાં તારા હો મધુવનમાં તારા
રાધા ઝૂમે આજે કાનાને સંગ
કામણ કરે એની લીલાના રંગ
રાધા ઝૂમે આજે કાનાને સંગ
કામણ કરે એની લીલાના રંગ

નવલા રે નોરતાની અલગારી રાત આવી
રાધા ને કાનાનો મીઠો સંગાથ લાવી
ધાગે ધાગે સંગ બંધાયા રે હો
હો હો ભીના ભીના ભાવમાં ભિંજાયા રે હો

શ્યામ તારા તાલ પર હું ઝૂમું હા ધીરે ધીરે
રુમઝૂમ ગરબે હું ઘૂમું રે
શ્યામ તારા તાલ પર હું ઝૂમું હા ધીરે ધીરે
રુમઝૂમ ગરબે હું ઘૂમું રે

અલક મલક આજ બધું ભૂલીને
અલપ ઝલપ રાસ મીઠો રમી લે
ધીમે ધીમે તાન ચઢે સાન ભુલે ઢોળીડો
બાંસરીના નવા નવા રાગ છેડે કાનુડો
અલક મલક આજ બધું ભૂલીને
અલપ ઝલપ રાસ મીઠો રમી લે
રાધા ઝૂમે આજે કાનાને સંગ
કામણ કરે એની લીલાના રંગ

મસ્તી માં ઝૂમે ગગન
થયા સૌ એવા મગન
રઢિયાળી રાત ખીલી ખુશી થી મહેકે નયન
ગુંજે આજ મોરલી માં બીતે નમી થી શુકન
ગળા થી આજ જાને આપણું થાયું છે મિલન
મૉટે મૉટે રંગ ચાલી કાયા રે હો હો
ભીના ભીના બાગ માં ભીંજાયા રે ઓ ઓ
શ્યામ તારા તાલ પર ઝૂમું આ ધીરે ધીરે
રૂમ ઝૂમ ગરબે હું ઘૂમું રે
શ્યામ તારા તાલ પર હું ઝૂમું આ ધીરે ધીરે
રૂમ ઝૂમ ગરબે હું ઘૂમું રે

રાધા ઝૂમે આજે કાનાને સંગ
કામણ કરે એની લીલાના રંગ
રાધા ઝૂમે આજે કાનાને સંગ
કામણ કરે એની લીલાના રંગ

WRITERS

IRSHAD GAFFAR DALAL

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other