LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Bhamrali

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
હે મને ભૂલીને નઈ ભલું તારું
હે મને ભૂલીને નઈ ભલું તારું
થાય રે ભમરાળી
હે કપટીને કપાતર મારા લમણે લખાણી

હે મારા દિલને દીધા ઘા
તું જા હવે જા
દિલ ને દીધા ઘા
તું જા હવે જા

હે મને ભૂલીને નઈ ભલું તારું
થાય રે ભમરાળી
એ ભલું નઈ થાય રે ભમરાળી

હો જે દાડાથી તમે મળ્યાં અમે છેતરાયા
બેવફાની વાતે ખોટા રે ભરાયા

હો ઓ શુ હતું વેર કે કાવતરા રચાયા
બીજા હારે મોજ કરે અમને લલચાયા
બીજા હારે મોજ કરે અમને લલચાયા

હો કૂણીએ ગોર ચોંટાડી
ઔકાત બતાડી
કૂણીએ ગોર ચોંટાડી
ઔકાત બતાડી

હે મને ભૂલીને નઈ ભલું તારું થાય રે ભમરાળી
હે ભલું નઈ થાય રે ભમરાળી

હો મારા માટે time નતો બીજે મળવા જાતા
ખબર હોવા છતાં તારા જેવા ના થાતા

હો વાતે રે વાતે સોગન ખોટી તમે ખાતા
જોજે નઈ મેલે તને મારી રે માતા
જોજે નઈ મેલે તને મારી રે માતા

એક દાડો બઉ ચકુ રોશે ગોમ આખું જોશે
એક દાડો રોશે ગોમ આખું જોશે

હે મને ભૂલીને નઈ ભલું તારું થાય રે ભમરાળી
હે કપટીને કપાતર મારા લમણે લાખાણી
એ ભલું તારું નઈ થાય ભમરાળી
એ તું તો મારા લમણે લખાણી

WRITERS

Dhaval Motan, Jitu Prajapati, Rajan Rayka

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other