હો કોને કરૂં દિલની જઈ વાતું
હો જયારે તું આવશે ત્યારે ઘણું મોડું થઇ જશે
હો જયારે મળવા આવશે ત્યારે ઘણું મોડું થઇ જશે
મારૂં દિલ ભડકે રે બળે છે (મારૂં દિલ ભડકે રે બળે છે)
હો જિંદગી અમારી રીતે જીવવા દયો
અમને અમારા હાલ પર છોડી દયો
હો હતા મારા દિલમાં આજ નથી રે અમારા
પડી ના ખબર કેવા મળ્યા ચાહનારા
હો નથી મોનતુ મન મારૂ જેમ તેમ કરી દિવસો કાઢું
હો જયારે તું આવશે ત્યારે ઘણું મોડું થઇ જશે
હો જયારે મળવા આવશે ત્યારે મોડું થઇ જશે
મારૂં દિલ ભડકે રે બળે છે (મારૂં દિલ ભડકે રે બળે છે)
હો ના કરશો ફિકર તમે રે અમારી
ખુશી ખુશી જીવો ચકુ જિંદગી રે તમારી
હો નઈ મળું જોવા દુનિયામાં તમારી
મારો રોમ કરે ચકુ રખવાળી તમારી
તારા વીના મરવા હું ફરૂ છુ
ચકુ તું આવશે ત્યારે ઘણું મોડું થઇ જશે
જયારે મને મળવા આવશે ત્યારે ઘણું મોડું થઇ જશે
હો કોને કરૂં દિલની જઈ વાતું
હો જયારે તું આવશે ત્યારે ઘણું મોડું થઇ જશે
હો જયારે મળવા આવશે ત્યારે ઘણું મોડું થઇ જશે
ચકુ હું નઈ મળું આંખે તારા આંશુ આવશે