એ મારા ગોમડાના ઘર તને ક્યાં ગમે છે
અરે મારા ખેતરની હવા તને ક્યાં ફાવે છે
એ મારા ઝુપડાનો ન આવે ખાવા રોટલા ઠાડા
એ મારા ઝુપડાનો ન આવે ખાવા રોટલા ઠાડા
તારે બંગલા મોટા ને રૂપિયા છે ઝાઝા
અરે અરે તારે બંગલા મોટા ને રૂપિયા ઝાઝા
એ આજ મારું ગોમ તમને નજર મોણા આવે
મારા ઝુપડામાં તમને કેમ ન ફાવે
ઓ તારો રે નાનપણ તે હોય રે વિતાયું
ભેલુ રમેલું તે કેમ રે ભૂલાયું
હે આપણે ઘર ઘર રમતા એ ધાડો યાદ કરજે
અપણે બહુવાર રમતા એ ધાડો યાદ કરજે
એ મારી ચુંદડી ઓઢેલી કેમ ભૂલી જાય છે
એ ગોંડી મારા ગોમડાના ઘર તને શું ગમે છે
બે ધાડાની જવાની કાલે જાતી રહેશે
પોતાના વારી થાશે ત્યારે યાદ મારી આવશે
મહેલો ના મોહ મેલો, હેડો મારી હારે
નાનો ચાક ધાડો ને હોય જાશે વેલા
એ મારી ભેંસો જાડી ને એને ધોસે આશી
દૂધ દેરિયે નઈ જશે તો થાશે વાસી
હે થોડું હમજો અમારું શું થાશે
એ વાલા હમજો અમારું શું થાશે