LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Aashiq Nasa Ma Nai To Kasa Ma Nai DJ MIX

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
હા તારાથી છે હારી આ મારી સીગરેટ
હોઠ તો જલાવે પણ દિલ ના એ જલાવે
હા હોઠ તો જલાવે પણ દિલ ના એ જલાવે
ગમ રે ભૂલાવે કોઈના દિલ ના રે દુભાવે
હે તારા પ્રેમ ની જફા માં હું હલવાયો
હા અરે અરે અરે
તારા પ્રેમ ની જફા માં હું હલવાયો
હે તારા લવ ના લવેરિયા માં લપટાયો
હા મારી જિંદગી રે જેર થઈ ગઈ

કે આશિક નશા માં નહીં તો પાગલ કશા માં નહીં
હા
હા અરે અરે અરે
આ ઘાયલ નશા માં નહીં તો પાગલ કશા માં નહીં
હા

એ તારા રૂપાળા રૂપ માં ભરમાયો
એ ખોટી પ્રેમ ની જફા માં હું હલવાયો
હા મારી જિંદગી ગોટાળે ચડી ગઈ
આ આશિક નશા માં નહીં તો પાગલ કશા માં નહીં
હા

કે દિલ મળ્યું બેવાફા થી મળ્યો એનો સાથ
મારુ સુખ ગયું ચેન ગયું વગર 108
હસ્તી મારી જિંદગી ની લગાડી ગઈ વાટ
વારા પછી વારો હું તો જોઈ રહ્યો છું વાટ
કે દિલ મળ્યું બેવાફા થી મળ્યો એનો સાથ
મારુ સુખ ગયું ચેન ગયું વગર 108
હસ્તી મારી જિંદગી ની લગાડી ગઈ વાટ
વારા પછી વારો હું તો જોઈ રહ્યો છું વાટ
હા રે તારા મોજશોખ પુરા કરવા ઘસાયો
હા રૂપિયો પોણી જેમ વપરાયો
તારા વાંહે જિંદગી ફૈલ થઇ ગઈ
મારા ભાઈ નશા માં નહીં તો ગોડી કશા માં નહીં
હા હા
તારો મહેશ નશા માં નહીં તો ગોડી કશા માં નહીં હા

WRITERS

Darshan Bazigar

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

From This Artist