અરે લાવો કંકુડીયાને ચોખલિયા પિલાવો રે
લાવો કંકુડીયાને ચોખલિયા પિલાવો રે
અરે લાવો કંકુડીયાને ચોખલિયા પિલાવો રે
લાવો કંકુડીયાને ચોખલિયા પિલાવો રે
એ રે ચોખલિયા શંખલપુર મોકલાવો રે
એ રે ચોખલિયા શંખલપુર મોકલાવો રે
અને શંખલપુર થી મૌચાર માં વહેલા આવો રે
શંખલપુર થી મૌચાર માં વહેલા આવો રે
અરે મૌચાર માં તમે જરા ના કરશો વાર હવે
મૌચાર માં તમે જરા ના કરશો વાર હવે
લાવો લાવો કંકુડીયાને ચોખલિયા પિલાવો રે
લાવો કંકુડીયાને ચોખલિયા પિલાવો રે, આ