LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Kone Khabar Remix

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
હેલો હેલો એક વાત કઉ તને
મારા ઘરવાળા આપણા સમ્બન્ધ માટે નહીં માને
તો હવે શુ કરૂશું
હું સુસાઇડે કરું શુ
નહીં please યાર આવું ના કરતો
તું જલ્દી આવી ના નહીં તો હું સુસાઇડે કરું શુ
હું આઉં છું હું જલ્દી આવું છું કિન્તુ મારી રાહ જોજે
હા તું જલ્દી આઈ

જીવતા રહીશુ તો ફરી મળશુ
જીવતા હશુ તો ફરી મળશુ
ભેળા થાશું કે નઈ કોને ખબર
હો યાદો ની આગ માં બળસુ
યાદો ની આગ મા બળસુ
ભેળા થાશું કે નઈ કોને ખબર
કિસ્મત મા ના હોય જો તારો પ્યાર
તો પછી હું પણ શું કરી શકું યાર
ભેળા થાશું કે નઈ કોને ખબર
હો જીવતા રહીશુ તો ફરી મળશુ
જીવતા હશુ તો ફરી મળશુ
ભેળા થાશું કે નઈ કોને ખબર
હો ભેળા થાશું કે નઈ કોને ખબર

હો સમય ની પેલા ભાગ્ય થી વધારે
દુનિયા મા કોઈ ને કઈ મળતું નથી
હો ભૂલી જવું પડશે હવે તારે ને મારે
વિચારેલું બધું હાચુ પડતું નથી
હો કોઈ નથી ઉભું રેતુ પ્રેમિયો ની સાથે
એટલે તો જાવું પડે મોત ની વાટે
ભેળા થાશું કે નઈ કોને ખબર
જીવતા રહીશુ તો ફરી મળશુ
જીવતા હશુ તો ફરી મળશુ
ભેળા થાશું કે નઈ કોને ખબર
હવે ભેળા થાશું કે નઈ કોને ખબર

જે થયું એ એને કેમ કરી ભૂલું
જિંદગી ને મોત ને વચ્ચે હું જુલુ
ભેળા થાશું કે નઈ કોને ખબર
હો જીવતા રહીશું તો ફરી મળશુ
જીવતા હશુ તો ફરી મળશુ
ભેળા થાશું કે નઈ કોને ખબર
હો યાદો ની આગ મા બળીશુ
યાદો ની આગ મા બળીશુ
ભેળા થાશું કે નઈ કોને ખબર
હો ભેળા થાશું કે નઈ કોને ખબર
અલ્યા ભેળા થાશું ને નઈ કોને ખબર

WRITERS

DHAVALKUMAR RABARI, RAJANBHAI BHAGVANBHAI RAYKA

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other