LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Lili Lebadi

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
એ લીલી લેંબડી રે લીલો નાગર વેલ નો છોડ
લીલો નાગર વેલ નો છોડ
લીલી લેંબડી રે લીલો નાગર વેલ નો છોડ
લીલો નાગર વેલ નો છોડ
એ પરભુ પરોણલા રે માર ઘેર ઉતારા કરતા જાવ
પરભુ પરોણલા રે માર ઘેર ઉતારા કરતા જાવ
ઉતારા આહ ઉતારા ઓહો
ઉતારા નહીં કરું રે માર ઘેર સીતા જોવે વાટ
માર ઘેર સીતા જોવે વાટ
એ સીતા એકલા રે જોવે રામ લખમણની વાટ
રે જોવે રામ લખમણની વાટ
એ લીલી લીલી
એ લીલી લીલી
એ લીલી લેંબડી રે લીલો નાગર વેલ નો છોડ
લીલો નાગર વેલ નો છોડ
લીલી લેંબડી રે લીલો નાગર વેલ નો છોડ

WRITERS

RAJANBHAI BHAGVANBHAI RAYKA

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other