દિવડા સજાવી સૌ કોઈ હરખાય છે
મંદિરની આરતીમાં ગુણ તારા ગાય છે
તારી જ હાજરીને ઝંખ્યા કરૂં
દિવાની જ્યોતમાં શોધ્યા કરૂં
દિવાની જ્યોતમાં શોધ્યા કરૂં
તારા પગરવ જ્યારે જ્યારે પડે
તારા પગરવ જ્યારે જ્યારે પડે
આંખોમાં આંસુ ને હોઠો પર સ્મિત
વિણવું છું મડી હવે આવો સમીપ
જેવી તેવી તો એ તારી બાલ રે ને
જેવી તેવી તો એ તારી બાલ રે
દર્શન દેજો રે મારી અંબે મા