હે દરિયે નગરી શોભે તારી દ્વારિકા
હો તારા દરબારમા વાગે વાજા
હો સોનાની ખાટને રૂપાની પાટ છે
રાજ રજવાડે વાલા રૂડો તારો ઠાઠ છે
હો સોનાની ખાટને રૂપાની પાટ છે
હે રાજ રજવાડે વાલા રૂડો તારો ઠાઠ છે
હે રાણી પટરાણીઓ માલે રંગ મેલમા
સાચું કહીદો કોણ વસેલુ છે દિલમા
હો નોકર ચાકરને ઢગલા છે ધનના
તોઈ ઉદાસ કેમ રહો વાલા મનમા
હો નોકર ચાકરને ઢગલા છે ધનના
તોઈ ઉદાસ કેમ રહો વાલા મનમા
હે બત્રીસ ભોજન તો હોઈ તારા ભાણે