સાચી રે મારી સત્ય રે ભવાની માં અંબા ભવાની માં
હું તો તારી સેવા કરીશ મૈયાલાલ
હું તો તારી સેવા કરીશ મૈયાલાલ
સાચી રે મારી સત્ય રે ભવાની માં અંબા ભવાની માં
હું તો તારી સેવા કરીશ મૈયાલાલ
હું તો તારી સેવા કરીશ મૈયાલાલ
નવ નવ રાત ના નોરતા કરીશ માં પૂજાઓ કરીશ માં
દશેરા ના ડાળે હવન કરીશ મૈયાલાલ
દશેરા ના ડાળે હવન કરીશ મૈયાલાલ
સાચી રે મારી સત્ય રે ભવાની માં અંબા ભવાની માં
હું તો તારી સેવા કરીશ મૈયાલાલ
હું તો તારી સેવા કરીશ મૈયાલાલ
સોના નો ગરબો મોતીડે મઢાવો મોરી માં
વિરાટ નો ગરબો તારો ચીસ મૈયા આય
વિરાટ નો ગરબો તારો ચીસ મૈયા આય
હો નવ નવ ખંડે માં ની ઝવાજા યુ લેહરૈયું માં
કુંડ લાગવઇયું માં એ તે થી આરતી ઉતારીશ મૈયા
હે સાચી રે મારી સત્ય રે ભવાની માં અંબા ભવાની માં
હું તો તારી સેવા કરીશ મૈયાલાલ
હું તો તારી સેવા કરીશ મૈયાલાલ