LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Valamiya 2.0

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
છોડી મત જા, છોડી મત જાજો રે
છોડી મત જા, છોડી મત જાજો રે

હે વાલમીયા છોડી ને મત જાજો રે
વાલમીયા છોડી ને મત જાજો રે
હે મારો આટલો સંદેશો કેજયો રે
મારો આટલો સંદેશો કેજયો રે

હે હે હે હે

મને તારી લાગી મોહ માયા રે
મારે રેવું બનીને તારી છાયા રે

હે વાલમીયા છોડી ને મત જાજો રે
વાલમીયા છોડી ને મત જાજો રે
હે મારો આટલો સંદેશો કેજયો રે
મારો આટલો સંદેશો કેજયો રે

કેમ કરી દિન જાશે અમારા
સમણાં ઘડી ના ભુલાશે તારા

દુરી આ વસમી ના સહેવાશે
તારા વિના હવે કેમ રે જીવાશે
વાલમ તુજને કેમ મનાવું
લઇ જાને તારી સાથ હું આવું

હે વાલમીયા છોડી ને મત જાજો રે
વાલમીયા છોડી ને મત જાજો રે
હે મારો આટલો સંદેશો કેજયો રે
મારો આટલો સંદેશો કેજયો રે

હે હે હે હે

મને તારી લાગી મોહ માયા રે
મારે રેવું બનીને તારી છાયા રે

હે વાલમીયા છોડી ને મત જાજો રે
વાલમીયા છોડી ને મત જાજો રે
હે મારો આટલો સંદેશો કેજયો રે
મારો આટલો સંદેશો કેજયો રે

છોડી મત જા, છોડી મત જાજો રે
છોડી મત જા, છોડી મત જાજો રે
છોડી મત જા, છોડી મત જાજો રે
છોડી મત જા, છોડી મત જાજો રે

WRITERS

BHARATKUMAR BHIKHABHAI SENMA, DEVRAJKUMAR BHIKHABHAI SENVA

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other