LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Vithal Vithal Vithala

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
હો હો હો હો

હો હો હો હો

હે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા
કોણે કોણે દીઠેલાં હરિ ઓમ વિઠ્ઠલા
કોણે કોણે દીઠેલાં હરિ ઓમ વિઠ્ઠલા
વિઠ્ઠલ
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા
હે ગોકુળમાં આવેલા વિઠ્ઠલ હરિ ઓમ વિઠ્ઠલા
ગોકુળમાં આવેલા વિઠ્ઠલ હરિ ઓમ વિઠ્ઠલા
હે નંદબાબાએ દીઠેલાં હરિ ઓમ વિઠ્ઠલા
નંદબાબાએ દીઠેલાં હરિ ઓમ વિઠ્ઠલા
હા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા પાંડુરંગા વિઠ્ઠલા
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા પાંડુરંગા વિઠ્ઠલા
મથુરામાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા
મથુરામાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા
કે વાસુદેવે દીઠેલાં હરિ ઓમ વિઠ્ઠલા
વાસુદેવે દીઠેલાં હરિ ઓમ વિઠ્ઠલા
હે હે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા

હે મેવાડમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા
મેવાડમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા
હે બાઈમીરાએ દીઠેલાં હરિ ઓમ વિઠ્ઠલા
બાઈમીરાએ દીઠેલાં હરિ ઓમ વિઠ્ઠલા
હે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા
હે જૂનાગઢમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા
જૂનાગઢમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા
મહેતા નરસિંહ યા એ દીઠેલાં હરિ ઓમ વિઠ્ઠલા
નરસિંહ યા એ દીઠેલાં હરિ ઓમ વિઠ્ઠલા (વિઠ્ઠલ વિઠ્ઠલ)
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા
હે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા

WRITERS

Manu Rabari, Maulik Mehta, Dhaval Motan, Jayesh Prajapati, Iqbal Meer, Rajbha Gadhvi, Rajan Rayka, Maulik Desai

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other