LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Harkhuda

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
હો તારા હરખે હલવાઈ હરખુડા
મને આવું બધું કદી ગમતું ના
શું કહેવું તને સમજુ ના (ઓ ઓ ઓ)

ઉરમાં ઉઠ્યા છે ઉમંગ પ્રીત્યના (પ્રીત્યના)
પ્રેમ કર્યો છે કઈ નથી કર્યા ગુના (ગુના)
વાત માને મારી તો હમજુ હાં

હો હૈયે મારા હામ ભરીએ હૈયે વસી ગયો હો

હા હૈયે મારા હામ ભરીએ હૈયે વસી ગયો હો
જાણે અજાણે કેવું કામ કરી ગયો
મુવે કેવા ભાવે પહેરાયા
હું મારી માનતા ભૂલી ગઈ

હે તુજ સંગ મારો એવો હૃદય મળી ગયો
ઉગાડા પગે જોઈ જીવડો બળી ગયો
એ મૈં તો પ્રેમના ભાવે પહેરાયા
એ વાલી ભૂલ થઈ ગઈ

હો પ્રેમ તો જાગ્યો વાલમિયા તારી સંગ રે
કેમ રે પડાવ્યો મારી માનતામાં ભંગ રે

હે તું કહેતી હોય તો માતાની માફી માંગી લઉં
તારા માટે હુંય ઉગાડ પગે હાલી લઉં
એ મૈં તો ધનના ભાવે પહેરાયા
એ મને ખબર ના રહી

તારા વાલા એ પ્રેમના ભાવે પહેરાયા
એ મારી ભૂલ થઈ ગઈ

હા નથી પહેરવી તોય શું કામ મોજડી પગે મૂકી
દલમાં રખશે પણ મનડું મારું દુખી

અરે અરે અરે અરે અરે
હાલ તારી જિંદગીની મને લાગી રૂકી સુખી
મસ્તક ગયું ઝુકી એટલે મોજડી પગે મૂકી

હો આંસુ આવે આંખે આવી માતાના વાગે
બાધા લઈને તૂટે પાણી હું મોટા પાપે

હવે માલણ મારી ભૂલથી થયેલ પાપને
મારા માથે ઓટી લઉં
નિવારણ માતાનું પલમાં ગોતી લઉં
હે મૈં તો પ્રીતના કાજ પહેરાયા
તું આ દલડે વસી ગઈ

હે મૈં તો પ્રેમના ભાવે પહેરાયા
એ મારી ભૂલ થઈ ગઈ

હો મનમાં સુવે તે મનડું મારું જાણે
ખેલ રચી બેઠો વાલમિયો ખારા ટાણે

હમ્મ, હા આ આ હા આ આ

માતાની મરજી છે તું માને કે ન માને
આપણાને મળાવ્યા છે મોજડીના બહાને

હો સમજો ઈશારો મે લાખો આ તારો મારો
દલડે લાગે ઘાને આવે માનતાના વિચારો

હા માગુ તારી માફી જો તારા દલડા દુખી ગયા
તારો મારો વાકને આપણે બંને ચૂકી ગયા
હમજો માતાએ પહેરાયા
મન તું રે મળી ગઈ

હે મૈં તો પ્રેમના ભાવે પહેરાયા
હે વ્હાલી ભૂલી ગઈ
હે મુવે કેવા ભાવે પહેરાયા
હું મારી માનતા ભૂલી ગઈ

WRITERS

Kandhal Odedara, Vishnu Mundhva, Shashi Kapdiya

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

From This Artist