LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Tara Name Maru Jivan

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
હો તમે રાખજો ભરોસો નઈ આપું કદી ધોખો
નઈ આપું કદી ધોખો, નઈ આપું કદી ધોખો
હા તમે રાખજો ભરોસો નઈ આપું કદી ધોખો
તારો મારો પ્રેમ વાલી દુનિયાથી નોખો

હા તમે છો મારી વાલી મને જીવ કરતા વાલા
મારા દિલના ધબકારે વાલી નામ છે તમારા
હો સાથે રહીશું જન્મો-જનમ
હો વાલી સાથે રહીશું જન્મો-જનમ
જન્મો-જનમ
હા તારા નામે મારુ જીવન
હા વાલી તારા નામે મારુ જીવન

હા હું દિલ તું ધડકન
હા વાલી સાથે રહીશું જન્મો-જનમ

આ ઘર છે ભલે નાનું પણ દિલમાં તને રાખશું
સુખ દુઃખમાં હસતા જીંદગી વીતાવશું
હા આ આ આ
હા રાજા નથી તોય તને રાણી જેમ રાખશું
આંખોના પલકારે તમને વાલી રાખીશું
હો પ્રેમ નઈ થાએ કદી મારો કમ
હા વાલી પ્રેમ નઈ થાએ કદી મારો કમ
કદી મારો કમ
હા તારા નામે મારુ જીવન
હો વાલી તારા નામે મારુ જીવન

હા હા સાથે રહીશું જન્મો-જનમ

હા ખુસીયો દુનિયાની વાલી અમે તમને આપશું
જીવની જેમ તમને હાચવીને રાખશું
હા આ આ આ
હા સપના જોવો એ અમે પુરા કરી નાખશુ
તારી માટે આ ચાંદ તારા તોડી લાવશું
હો ખાઈને કહું છું તમારા રે સમ
હો વાલી ખાઈને કહું છું તમારા રે સમ
તમારા રે સમ
હા તારા નામે મારુ જીવન
હો વાલી તારા નામે મારુ જીવન

હા હા તારા નામે મારુ જીવન

હા તું છે દિલની ધડકન

WRITERS

Jagdish Thakor, Rajvinder singh, Sunil Thakor

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

From This Artist