હે મથુરામાં ખેલ ખેલી આવ્યા
માથાનો મુગટ ક્યાં મૂકી આવ્યા
માથાનો મુગટ ક્યાં મૂકી આવ્યા
માથાનો મુગટ ક્યાં મૂકી આવ્યા
માથાનો મુગટ ક્યાં મૂકી આવ્યા
હે મથુરામાં ખેલ ખેલી આવ્યા
ડોક કેળો હારલો ક્યાં મૂકી આવ્યા
ડોક કેળો હારલો ક્યાં મૂકી આવ્યા
હે ડોક કેળો હારલો ક્યાં મૂકી આવ્યા
ડોક કેળો હારલો ક્યાં મૂકી આવ્યા
હે મથુરામાં ખેલ ખેલી આવ્યા