LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Chakardi Bhamardi

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ચકરડી ભમરડી મારે ઘેર ઝાઝે રે ભવાનીમાં
ચકરડી ભમરડી મારે ઘેર ઝાઝે રે ભવાનીમાં
ચકરડીનો રમનાર દેજો રે ભવાનીમાં
ચકરડીનો રમનાર દેજો રે ભવાનીમાં
ચકરડી ભમરડી, ચકરડી ભમરડી, ચકરડી
ચકરડી ભમરડી, ચકરડી ભમરડી, ચકરડી
ચકરડી ભમરડી મને સાજી રે ભવાનીમાં
ચકરડી ભમરડી મને સાજી રે ભવાનીમાં

લીપેલું ગુંથેલું મારૂં આંગણું ભવાનીમાં
લીપેલું ગુંથેલું મારૂં આંગણું ભવાનીમાં
આંગણી નું પાલનાર દેજો રે ભવાનીમાં
આંગણી નું પાલનાર દેજો રે ભવાનીમાં
ચકરડી ભમરડી, ચકરડી ભમરડી, ચકરડી
ચકરડી ભમરડી, ચકરડી ભમરડી, ચકરડી
ચકરડી ભમરડી મને સાજી રે ભવાનીમાં
ચકરડી ભમરડી મને સાજી રે ભવાનીમાં

WRITERS

ALAP ASHIT DESAI, ASHIT DESAI, HEMA DESAI

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

From This Artist