LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Charara Charara

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
હે ચરર ચરર મારું ચકડોળ ચાલે
ચરર ચરર મારું ચકડોળ ચાલે
ચાકડચૂં ચીંચીં ચાકડચૂં ચીંચીં ચાલે
આજે રોકડા ને ઉધાર કાલે
ચરર ચરર મારું ચકડોળ ચાલે
ચરર ચરર મારું ચકડોળ ચાલે
ચાકડચૂં ચીંચીં ચાકડચૂં ચીંચીં ચાલે
આજે રોકડા ને ઉધાર કાલે

ઓ લાલ ફેંટાવાળા ઓ સોમાભાઇના સાળા
ઓ કરસનકાકા કાળા ઓ ભુરી બંડીવાળા
ઓ લાલ ફેંટાવાળા ઓ સોમાભાઇના સાળા
ઓ કરસનકાકા કાળા ઓ ભુરી બંડીવાળા
મારું ચકડોળ ચાલે
આજે રોકડા ને ઉધાર કાલે
ચરર ચરર મારું ચકડોળ ચાલે
ચરર ચરર મારું ચકડોળ ચાલે
ચાકડચૂં ચીંચીં ચાકડચૂં ચીંચીં ચાલે
આજે રોકડા ને ઉધાર કાલે
આજે રોકડા ને ઉધાર કાલે
આજે રોકડા ને ઉધાર કાલે

WRITERS

DP

PUBLISHERS

Lyrics © IPRS, Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

From This Artist