LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Maniyaro

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ઓ મણિયારો હાલુ હાલુ
મણિયારો હાલુ હાલુ
થઇ વિયો રે
મણિયારો તે હાલુ હાલુ
થઇ વિયો રે
હે મુંજા દલડા
ઉદાસી માં હોય રે
છેલ મુંજો
હાલારી મણિયારો
કે ભાઈ મુંજો પરદેશી મણિયારો

હા મણિયારો હાલુ હાલુ
થઇ વિયો રે
મણિયારો તે હાલુ હાલુ
થઇ વિયો રે
હે મુંજા દલડા
ઉદાસી માં હોય રે
છેલ મુંજો
હાલારી મણિયારો
કે ભાઈ મુંજો પરદેશી મણિયારો

હા મણિયારો અષાઢી મેહુલો રે
મણિયારો તે મણિયારો
હે મણિયારો તે અષાઢી
મેહુલો રે
કાંઈ હું તો વાદળ કેરી વીજ રે
હેલ મુઝો, હાલારી મણિયારો
કે ભાઈ મુંજો પરદેશી મણિયારો

WRITERS

TRADITIONAL, TRADITIONAL TRADITIONAL

PUBLISHERS

Lyrics © IPRS, Sony/ATV Music Publishing LLC, Peermusic Publishing

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

From This Artist