પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ’તી
પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ’તી
પાવાગઢવાળી મને દર્શન દે, દર્શન દે
નહિ તો મારી પાવલી પાછી દે
નહિ તો મારી પાવલી પાછી દે
પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ’તી
પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ’તી
પાવાગઢવાળી મને દર્શન દે, દર્શન દે
નહિ તો મારી પાવલી પાછી દે
નહિ તો મારી પાવલી પાછી દે
પાવલી લઈને હું તો આરાસુર ગઈ’તી
પાવલી લઈને હું તો આરાસુર ગઈ’તી
આરાસુરવાળી મને દર્શન દે, દર્શન દે
નહિ તો મારી પાવલી પાછી દે
નહિ તો મારી પાવલી પાછી દે
પાવલી લઈને હું તો આરાસુર ગઈ’તી
પાવલી લઈને હું તો આરાસુર ગઈ’તી
આરાસુરવાળી મને દર્શન દે, દર્શન દે
નહિ તો મારી પાવલી પાછી દે
નહિ તો મારી પાવલી પાછી દે