પાવા વાગ્યા ને માં નાં પાવા વાગ્યા
પાવા ના ડુંગરે વાવાં વાગ્યા
પાવા વાગ્યા ને માં નાં પાવા વાગ્યા
પાવા ના ડુંગરે વાવાં વાગ્યા
શ્રીફળ ચડે ને માં ને શ્રીફળ ચડે
પાવા ના ડુંગરે શ્રીફળ ચડે
ભુવા ધુળે ને માં ના ભુવા ધુળે
પાવા વાગ્યા ને માં નાં પાવા વાગ્યા
પાવા ના ડુંગરે વાવાં વાગ્યા