LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Makhanchor ni Murli Krushn Geet

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
માખણચોરની મુરલી વાગે
ઘેલો થઈ ફરું
હું ગલ્લિયારે
ઘેલો થઈ ઝૂમું
હું ગલ્લિયારે
માખણચોરની મુરલી વાગે
મન વનમાં મગન મન વૃંદાવનમાં
વનમાં મગન મન વૃંદાવનમાં
વનમાં મગન મન વૃંદાવનમાં
વનમાં મગન મન વૃંદાવનમાં
મન વનમાં મગન મન વૃંદાવનમાં
વનમાં મગન મન વૃંદાવનમાં
વનમાં મગન મન વૃંદાવનમાં

ફરિયાદો મારી, ફરકે ક્યાં
હું ના જાણું
હું ના જાણું
ફરમાઈશો મારી, ફરકે ક્યાં
હું ના જાણું
હું ના જાણું
ચારે બાજુ બસ અજવાળું
પ્રીતનું બીજું તું સરનામું
પ્રીતનું બીજું તું સરનામું
માખણચોરની મુરલી વાગે
ઘેલો થઈ ફરું હું ગલ્લિયારે
ઘેલો થઈ ઝૂમું હું ગલ્લિયારે

વિચારોના વનમાં હું ખોવાયો તો
સો મોહના રોગથી કોહવાયો તો
એક જોગી આવ્યો અથડાયો
એક જોગી આવ્યો અથડાયો
એના બોલની રીતમાં અટવાયો હું
જોગની રીતમાં જોડાયો
અટવાયો હું જોડાયો હું
અટવાયો હું જોડાયો હું
ધૂનમાં એની ખોવાયો હું
બોલમાં એના જોડાયો હું
સુખને પામી પણ માંગે વધારે
ત્યાગી અપેક્ષા તું શાંતિ સમાવે
ત્યાગી અપેક્ષા તું દુઃખને ભુલાવે
મારા અંતરમાં કાન્હા તું સમાયો
તારો રંગ ચારે કોર છવાયો
હે કાન્હા હે કાન્હા હે કાન્હા કૃષ્ણ

હે કાન્હા, હે કાન્હા, હે કાન્હા, કૃષ્ણ
તેરે હી ઝાપ સે જીવન હૈ જશ્ના
હે કાન્હા, હે કાન્હા, હે કાન્હા, કૃષ્ણ
તેરે હી ઝાપ સે જીવન હૈ જશ્ના
હે કાન્હા, હે કાન્હા, હે કાન્હા, કૃષ્ણ
તેરે હી ઝાપ સે જીવન હૈ જશ્ના
હે કાન્હા, હે કાન્હા, હે કાન્હા, કૃષ્ણ
તેરે હી ઝાપ સે જીવન હૈ જશ્ના
હે કાન્હા, હે કાન્હા, હે કાન્હા, કૃષ્ણ
તેરે હી ઝાપ સે જીવન હૈ જશ્ના
હે કાન્હા, હે કાન્હા, હે કાન્હા, કૃષ્ણ
તેરે હી ઝાપ સે જીવન હૈ જશ્ના
હે કાન્હા, હે કાન્હા, હે કાન્હા, કૃષ્ણ
તેરે હી ઝાપ સે જીવન હૈ જશ્ના

WRITERS

Hrutul, Darshan Shah, Tirth Thakkar

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other