રેતી જંગલમાં રાત હાલ્યો જા
માથે બેઠો છે તાત હાલ્યો જા
હલ જીવડા જપાટે પગ માંડતો હલતો હોંસે
આપડે તો નક્કી દિશે જવું અડેડત
આવે ગામડા નગર શેરી વણરા પહાડ ઊંચા
વહી જવું સહેલી હો કે વસમી હો વાત
હલ જીવડા જપાટે પગ માંડતો હલતો હોંસે
આપડે તો નક્કી દિશે જવું અડેડત
આવે ગામડા નગર શેરી વણરા પહાડ ઊંચા
વહી જવું સહેલી હો કે વસમી હો વાત
ગા ગા રે સા સા રે ગા પા પા પા ગા રે રે ગા પા ધ ધ ધ પા ગા ગા પા ધા સારે
ગા ગા રે સા સા રે ગા પા પા પા ગા રે રે ગા પા ધ ધ ધ પા ગા ગા પા ધા સારે
રેતી જંગલમાં રાત હાલ્યો જા
માથે બેઠો છે તાત હાલ્યો જા
રૂડે નેહડે વસિલો ઘણો હોંશીલો મનરો રાજા
જંગલ ને નદી નાળા વિંધી હાલ્યો જાય
મોજે મહલતો હલતો જુઠ્ઠા જગથી અજાણ મડો
ઘેલો થાય ભળી દ્રશ્ય ભલા ગીત ગાય
ગા પા ગા પા ધ ધ પા ધ પા પા ગા પા ગા પા ધ ગા પા ધ સા રે રે સા રે
સા સા ધ પા પા ધ સા સા રે ગા રે ધા સા રે સા પા ધ સા સા ધ પા પા ધ
ગા પા ગા પા ધ ધ પા ધ પા ગા રે સા
રાત દી અનુપ રોમ રોમમાં આનંદ રમે
અનંત પ્રવાસી અડાપીડ એક ઓવળિયો
જાય હાલ્યો જાય હાલ્યો જાય હાલ્યો જાય
રેતી જંગલમાં રાત હાલ્યો જા
માથે બેઠો છે તાત હાલ્યો જા