LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Ghoomariyu

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
બોલાવો રે બોલાવો વર ની માં ને બોલાવો
બોલાવો રે બોલાવો વર ની માં ને બોલાવો
બોલાવો રે બોલાવો વર ની માં ને બોલાવો
બોલાવો રે બોલાવો વર ની માં ને બોલાવો

એ વર ની માં ને બોલાવો રે, ઘુંમ્મરીયુ રે ઘુંમ્મરીયુ
એ વર ની માં ને બોલાવો રે, ઘુંમ્મરીયુ રે ઘુંમ્મરીયુ

એ વહુ ની કાકી ને બોલાવો રે, ઘૂમરીયુ રે ઘૂમરીયુ
એ વહુ ની કાકી ને બોલાવો રે, ઘુંમ્મરીયુ રે ઘુંમ્મરીયુ

વર ની માં ગયી છે દોવા રે, ઘુંમ્મરીયુ રે ઘુંમ્મરીયુ
વર ની માં ગયી છે દોવા રે, ઘુંમ્મરીયુ રે ઘુંમ્મરીયુ
એનો બાપ બેઠો રોવા રે, ઘુંમ્મરીયુ રે ઘુંમ્મરીયુ
એનો બાપ બેઠો રોવા રે, ઘુંમ્મરીયુ રે ઘુંમ્મરીયુ

વર ની માં ને બોલાવો રે, ઘુંમ્મરીયુ રે ઘુંમ્મરીયુ
વહુ ની કાકી ને બોલાવો રે, ઘુંમ્મરીયુ રે ઘુંમ્મરીયુ
વહુ ની કાકી ને બોલાવો રે, ઘુંમ્મરીયુ રે ઘુંમ્મરીયુ

કાકી ગયી રે પાડો દોવા રે, ઘુંમ્મરીયુ રે ઘુંમ્મરીયુ
કાકી ગયી રે પાડો દોવા રે, ઘુંમ્મરીયુ રે ઘુંમ્મરીયુ
એ પાડા એ માર્યું પાટુ રે, ઘુંમ્મરીયુ રે ઘુંમ્મરીયુ
ભાગી ગયું એનું ઠાઠુ રે, ઘુંમ્મરીયુ રે ઘુંમ્મરીયુ
વર ની માં ને બોલાવો રે, ઘુંમ્મરીયુ રે ઘુંમ્મરીયુ
વહુ ની કાકી ને બોલાવો રે, ઘુંમ્મરીયુ રે ઘુંમ્મરીયુ

એ વર ની મોજડી ચોરાની વર કે કુના થી ચોરાની
વચ્ચે થી કોઈ બૂમ આવી એની સારી લઈને ભાગી
વર ની મોજડી ચોરાની વર કે કોના થી ચોરાની
વચ્ચે થી કોઈ બૂમ આવી એની સારી લઈને ભાગી

વર ના ખીચા કરો ખાલી આજે વર ની શામત આવી
વર ને પાસે રે બોલાવી સારી એ કોઈ ચાલ ચલાવી
મોજડી તું આપી દે, ના ના ના ભાઈ ના ના ના
મોજડી તું આપી દે, નારે નારે નારે ના
વર ની માં ને બોલાવજો
આતો વર ચીકણી માયા રે

એ વર ની માં ને બોલાવજો, ઘુંમ્મરીયુ રે ઘુંમ્મરીયુ
આતો વર ચીકણી માયા રે, ઘુંમ્મરીયુ રે ઘુંમ્મરીયુ
વર ની માં ને બોલાવો રે, ઘુંમ્મરીયુ રે ઘુંમ્મરીયુ
વહુ ની કાકી ને બોલાવજો, ઘુંમ્મરીયુ રે ઘુંમ્મરીયુ

આટા વગર ના અનવર ને આ ઘડી એ પાછો કાઢો રે
આટા વગર ના અનવર ને આ ઘડી એ પાછો કાઢો રે
વરની હાળી વંઠેલી નરીએ થી નાક વાન્ડો રે
વરની હાળી વંઠેલી નરીએ થી નાક વાન્ડો રે

અરે નાથ વગરના જયા તયાં ફરતો ભાન વગર નો ઠાંડો રે
નાથ વગરના જયા તયાં ફરતો ભાન વગર નો ઠાંડો રે

હે તારા જેવી છોરી મળે તો જન્મ હવે થી વાન્ડો રે
તારા જેવી છોરી મળે તો જન્મ હવે થી વાન્ડો રે

ખિસ્સા માંથી પૈસા કાઢી અહીં થી આઘા ભાગો રે
ખિસ્સા માંથી પૈસા કાઢી અહીં થી આઘા ભાગો રે

પૂછ વગર ની વાંદરી તું તો લટકા કરતી ભાગો રે
પૂછ વગર ની વાંદરી તું તો લટકા કરતી ભાગો રે

જિન્સ પેહરી ને લાગે જાણે લાગે અડ -ધો ગાંડો રે
જિન્સ પેહરી ને લાગે જાણે લાગે અડ -ધો ગાંડો રે

થોડું હાલી ને ગોથા મારે લાગે તું તો બાડી રે
થોડું હાલી ને ગોથા મારે લાગે તું તો બાડી રે

આટા વગર ના અનવર ને આ ઘડી એ પાછો કાઢો રે
આટા વગર ના અનવર ને આ ઘડી એ પાછો કાઢો રે

વરની હારી વંઠેલી નરીએ થી નાક વાન્ડો રે
વરની હારી વંઠેલી નરીએ થી નાક વાન્ડો રે

WRITERS

Jashwant Gangani, Jen's Goyani

PUBLISHERS

Lyrics © IPRS, Sony/ATV Music Publishing LLC

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other