LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Tane Vhal Thi Vadhavu

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
હો મારા કાળજા ના ખૂણે ખૂણે તારું નોમ લખાવું
હો મારા કાળજા ના ખૂણે ખૂણે તારું નોમ લખાવું
તારા પર વ્હાલ એટલું સે તને વ્હાલ થી વધાવું
તારા પર વ્હાલ એટલું સે તને વ્હાલ થી વધાવું

હો મારા કાળજા ના ખૂણે ખૂણે તારું નોમ લખાવું
હો મારા કાળજા ના ખૂણે ખૂણે તારું નોમ લખાવું (હો હો)
મારા કાળજા ના ખૂણે ખૂણે તારું નોમ લખાવું
સેટુ પડે ના તારે મારે એવા લાડ લડાવું
લાડ લડાવું
તારા પર વ્હાલ એટલું સે તને વ્હાલ થી વધાવું

હો તારા પર વ્હાલ એટલું સે તને વ્હાલ થી વધાવું

હો વ્હાલા સો જીવ થી વધુ મારા માટે dear સો
આયખા ની વાટે મળ્યા તમે મોણહ special સો
વ્હાલા સો જીવ થી વધુ મારા માટે dear સો
આયખા ની વાટે મળ્યા તમે મોણહ special સો
મોણહ special સો
હો હિરા ઝવેરાત નઈ તને મારા હેત થી મઢાવુ
કોઈ પૂસે કારણ હસવા નું તો તને બતાવું
તને બતાવું
તારા પર વ્હાલ એટલું સે તને વ્હાલ થી વધાવું

હો તારા પર વ્હાલ એટલું સે તને વ્હાલ થી વધાવું

હો તું સ્વીટ એન્ડ સિમ્પલ તારી તોલે કોઈ ના આવે
જયારે પેરે black and black કાળો કેર વરહાવે
જયારે પેરે black and black કાળો કેર વરહાવે
હો ફોન મો તારો ફોટો જોઈ કરું કાલા વ્હાલા
હથવારો મળ્યો તારો મારી life જીંગા લાલા
Life જીંગા લાલા
હો કુદરતનો મોંનું આભાર મળ્યો તારો હથવારો
લેખ લખ્યા જ્યારે રાજી હસે રોમ મારો
કુદરતનો મોંનું આભાર મળ્યો તારો હથવારો
લેખ લખ્યા જ્યારે રાજી હસે રોમ મારો
હસે રોમ મારો
હો હસી હસી ને તું બોલે જ્યારે મને ગમે બઉ
મારી લાઇફ નું affidavit તારા નામે કઢાવું
તારા નામે કઢાવું
તારા પર વ્હાલ એટલું સે તને વ્હાલ થી વધાવું

હો તારા પર વ્હાલ એટલું સે તને વ્હાલ થી વધાવું

હો તારી તીખી તીખી નજર એમાં નૂર જખમજોર
હથવારો મળ્યો તારો આયખું બન્યું અનમોલ
હથવારો મળ્યો તારો આયખું બન્યું અનમોલ
હો મારા જીવ ને ઘણાં વ્હાલા હૈયે હેત છલકાય
જન્મારો ઓસો પડસે તારું વ્હાલ નઈ ઓસું થાય
તારું વ્હાલ નઈ ઓસું થાય
હો મારા દિલ ના ખૂણે ખૂણે તારા નોમ ની જુદી ભાતો
જગત ન ભૂલી જાઉં મને વ્હાલી તારી વાતો
દિલ ના ખૂણે ખૂણે તારા નોમ ની જુદી ભાતો
જગત ન ભૂલી જાઉં મને વ્હાલી તારી વાતો
મને વ્હાલી તારી વાતો
હો તારી મીઠી મીઠી smile જોઈ આખું જગ ભુલાવું
સેટુ પડે ના તારે મારે એવા લાડ લડાવું
લાડ લડાવું
તારા પર વ્હાલ એટલું સે તને વ્હાલ થી વધાવું

હો તારા પર વ્હાલ એટલું સે તને વ્હાલ થી વધાવું

WRITERS

Vasu Charamta, Ad Bhadramali, Shashi Kapadiya

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other